મુક્ત અવકાશમાં $z-$અક્ષ પર $8\, nC / m$ ના સમાંગ રેખીય વિદ્યુતભાર ધરાવતાં વિસ્તરમાં $x =3\, m$ બિંદુ આગળ વિદ્યુત ફલક્સ ઘનતા શોધો :
$0.424 \,n\,C m ^{-2}$
$47.88 \,C / m$
$0.07\, n\,C m ^{-2}$
$4.0\, n\,C m ^{-2}$
જો બંધ સપાટીનું કુલ ફલક્સ શૂન્ય જણાય તો તે બંધ સપાટી પર રહેલો કુલ વિધુતભાર શૂન્ય છે.
જો વાતાવરણમાં વિદ્યુતક્ષેત્ર આશરે $150 \,volt / m$ અને પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$ કિમી હોય તો પૃથ્વીની સપાટી ૫ર કુલ વિદ્યુતભાર .......... કુલંબ છે.
$L$ બાજુવાળા સમઘન $(A\,B\,C\,D\,E\,F\,G\,H)$ ના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કેન્દ્ર $O$ થી $L$ અંતરે $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. $BGFC$ માંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું હશે?
$q$ વિદ્યુતભાર સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે. સમઘનની કોઈપણ પૃષ્ઠમાંથી કેટલું વિદ્યુત ફ્લક્સ પસાર થાય?
આકૃતિમાં $q_1$ અને $q_2$ બે વિદ્યુતભારને કારણે વિદ્યુતક્ષેત્રરેખા દર્શાવે છે. બે વિદ્યુતભારની સંજ્ઞા કેવી હશે?